Nojoto: Largest Storytelling Platform

નિશાના અજવાળે ~ ઈનલ શબ્દોનો સથવારો લઈને પણ નિ:શબ્

નિશાના અજવાળે ~ ઈનલ

શબ્દોનો સથવારો લઈને પણ નિ:શબ્દ થઈ જાઉં છું જ્યારે નિશાનો ઉલ્લેખ થાય છે..
તારી ને મારી વાતોનો ખજાનો પટારામાથી નિકળી કદી યે ના ભરાય..
શું કહું હું તુજ ને અંશત: તો હંમેશા રહે છે તું મુજ માં..
મા સ્વરૂપે સ્વીકાર કર્યો જાણે હું હોય નાનકડું બાળ.. #NojotoQuote "નિશાના અજવાળે", ને પ્રતિલિપિ પર વાંચો :
https://gujarati.pratilipi.com/story/qo5czq6gnGFI?utm_source=android&utm_campaign=content_share

#inal #nisha #anniversary #shayari #gujaratiquotes #gujaratipoem #lines_of_heart #children #nojoto #nojotoapp #nojotogujarati

inal4419617513369

Inal

New Creator