ખૂબ સુંદર જોડી છે મારા રાધે - શ્યામ ની, ચારોં ઓર ફેલાઈ છે સુગંધ એમના પ્રેમ ની. કેવો તારો રૂપ નિરાળો, જેની પાછળ ગોરી રાધા થઇ ગાંડી. મ્હારી દુનિયા તારા થકી જ છે કાન્હા, શુરુઆત ભી તું અને અંત ભી તું. ©Heer #Radhe_Krishna