Nojoto: Largest Storytelling Platform

પિતા મેં જોયા નથી કોઈ તપસ્વીને તપ કરતા કે નથી જોયા

પિતા મેં જોયા નથી કોઈ તપસ્વીને તપ કરતા
કે નથી જોયા ભગવાનને વરદાન આપતા..!
મારી રગોમાં 
મારા શરીરમાં નથી કોઈ શ્રદ્ધા કે પ્રાથના.
જોયા નથી ભગવાનને ધ્રુવને વરદાન આપતા
નથી જોયા ભગવાનને
કે જેમને પ્રહલાદની કરીતી રક્ષા
મેં તો જોયા છે એક દેવતા
રાત્રે જાગીને બીમાર પુત્રી પાસે
તેના માથે હાથ ફેરવતા બેસી રહેતા..!
મને ખબર નથી ભગવાન કેવા હશે?
કેવા હશે ને ક્યાં રહેતા હશે?
મારા માટે તો એ પપ્પા છે
અને મારા દિલમાં રહે છે.... #poetsofnojoto#madewords#quotesofnojoto#mypoetry#love#papa#loveforpapa
પિતા મેં જોયા નથી કોઈ તપસ્વીને તપ કરતા
કે નથી જોયા ભગવાનને વરદાન આપતા..!
મારી રગોમાં 
મારા શરીરમાં નથી કોઈ શ્રદ્ધા કે પ્રાથના.
જોયા નથી ભગવાનને ધ્રુવને વરદાન આપતા
નથી જોયા ભગવાનને
કે જેમને પ્રહલાદની કરીતી રક્ષા
મેં તો જોયા છે એક દેવતા
રાત્રે જાગીને બીમાર પુત્રી પાસે
તેના માથે હાથ ફેરવતા બેસી રહેતા..!
મને ખબર નથી ભગવાન કેવા હશે?
કેવા હશે ને ક્યાં રહેતા હશે?
મારા માટે તો એ પપ્પા છે
અને મારા દિલમાં રહે છે.... #poetsofnojoto#madewords#quotesofnojoto#mypoetry#love#papa#loveforpapa
siddhivyas1996

Siddhi Vyas

New Creator