વાત વાતમાં નારાજ થાય પણ મસ્ત મિજાજ છે સાચું કહું તો, મારા દરેક આંસુનો એ રૂમાલ છે અનમોલ રતન સંબોધીને એની પ્રશંસા નહીં કરું! પરંતુ એ છે મારા જીવનમાં એ જ નસીબની વાત છે #પ્રેમ #દિલ #રૂમાલ #પ્યાર #દિલની_વાતો