ઘરની વાત છે.. ઘરમાં પતાવી દો.. આવું કહીને સત્ય.. ભોંયમાં ભંડારી દો.. "જીવાત" નીકળી એમાં.. તે વળી શેનો હંગામો.. એને બાજુમાં કરી..ભોજન.. પેટમાં પધરાવી દ્યો.. #message