Nojoto: Largest Storytelling Platform

ક્યારેક મારા અસ્તિત્વને વિચારતી, તો ક્યારેક મારી હ

ક્યારેક મારા અસ્તિત્વને વિચારતી,
તો ક્યારેક મારી હયાતીનો અર્થ શોધતી.
ક્યારેક પોતાની હાજરીને સાબિત કરવા મથતી,
તો ક્યારેક પોતાની ગેરહાજરીની કલ્પનાઓ કરતી.
પણ હંમેશા દુનિયાથી દૂર મારી નાનકડી
દુનિયામાં હું મને સૌથી વધુ ખુશ લાગતી. 🧡💙💙🧡
#gujaratipoem #inmylittleworld #beingmyself #lovingmyself #owningself #yqmotabhai #yqbaba #grishmapoems