હવે આ યાદોની પણ શું માપણી હોય, પ્રેમને મળ્યા પછી લાગણી ક્યાં આપણી હોય! થઈ ગયા હવે મારા શ્વાસ જ જોને એના, પછી આ નાનકડા દિલ ની શું સાચવણી હોય! - કુંજદીપ. #Gujarati #Prem #Radhakrishnan