Nojoto: Largest Storytelling Platform

આવીને તું જરા અડી જા મારા મનને તારા પ્રેમમાં ભીંજ

આવીને તું જરા અડી જા મારા મનને 
તારા પ્રેમમાં ભીંજવી જા મારા તનને

લજામણી ની જેમજ વીંટળાઈ જઈશ તને
એકવાર મારામાં ભરીતો જા તારા શ્વાસને

-કુંજદીપ 🌹 #love #missyou #distancelove #truelove #purelove #radhalovekrishna #lovequotes #પ્રેમ #ગુજરાતી