Nojoto: Largest Storytelling Platform

હે ગાંધી શુ અોકાદ અે ગોળી ની જે તારી છાતી વિંધી તન

હે ગાંધી શુ અોકાદ અે ગોળી ની જે તારી છાતી વિંધી તને મારી શકે,
તુ જીવંત છો હજુ આ વિશ્વ મા,
છે ૮૪ પુતળા તુજ ના આ અખીલ વિશ્વ મા,
જો હોય અે અાતંકી ની વાત મા સત્યાર્થ તા બતાવો મને મારા વાલા અેક પુતળુ અે હત્યારા નુ અેના ખુદ ના જ ગામ મા....