Nojoto: Largest Storytelling Platform

વ્યવહાર કે આડંબર? (લગ્ન, સીમંત..) જુનવાણી વ્યવહાર

વ્યવહાર કે આડંબર? (લગ્ન, સીમંત..)
જુનવાણી વ્યવહાર અત્યારે સંપૂર્ણરીતે આડંબરમાં તબદીલ થઇ ગયા છે. જે આર્થિક રીતે સદ્ધર છે એને મન તો અપરિવર્તનશીલ પ્રથા કહેવાય બાકી જે નિર્ધન છે એમને પૂછી જુઓ કે સદ્ધરના આનંદને કારણે નિર્ધનને જિંદગીભર કેટલું ઘસાવવું પડે છે?
અવશ્યપણે કુપ્રથા અટકવી જોઈએ.
ક્યાં સુધી તર્ક વગર જાળવી રાખીશું?
કઠિન અવશ્ય છે બાકી શરૂઆત હું કરીશ.
આપના પ્રતિભાવ આવકાર્ય!

©HIMANSHU JADAV #Renaissance