Nojoto: Largest Storytelling Platform

શું વાંક છે એ "ભ્રુણબાળ".. જે હજી જ

શું વાંક છે એ "ભ્રુણબાળ".. 
              જે હજી જન્મ્યું નથી.. 
નરાધમ.. હત્યારા મથે.. 
હત્યા કરવા "૨૦૦૦" રુપેડીમાં.. 
ખોલી હાટડીઓ ગામે-ગામ.. 
                         કરવા "દલાલી"..
ડોક્ટર ભળે.. કંપાઉન્ડર ભળે..
             સાથે કેમિસ્ટ પણ ભળે.. 
સરકાર ફૂંકે બણગાં..
"બેટી-બચાવો".. "બેટી-ભણાવો"..
આવી સ્થિતિ માં.. 
આજે "બચશે" તો કાલે "ભણશે"..
શું વાંક છે એ "ભ્રુણબાળ".. 
              જે હજી જન્મ્યું નથી.. 
નરાધમ.. હત્યારા મથે.. 
હત્યા કરવા "૨૦૦૦" રુપેડીમાં.. 
ખોલી હાટડીઓ ગામે-ગામ.. 
                         કરવા "દલાલી"..
ડોક્ટર ભળે.. કંપાઉન્ડર ભળે..
             સાથે કેમિસ્ટ પણ ભળે.. 
સરકાર ફૂંકે બણગાં..
"બેટી-બચાવો".. "બેટી-ભણાવો"..
આવી સ્થિતિ માં.. 
આજે "બચશે" તો કાલે "ભણશે"..