Nojoto: Largest Storytelling Platform

સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યકિત ની કરો,જે તમા

સંગત કરવી હોય તો સમુદ્ર 
જેવા વ્યકિત ની કરો,જે તમારી 
બધી વાતો સમાવી લે….
ખાબોચિયા જેવા વ્યકિત 
ની સંગત કરશો તો સમય આવતાં 
જ છલકાય જશે અને વાતને 
કીચડ ની જેમ ફેલાવી દેશે….

©Jagdish vatukiya
  friendship suvichar.....🤷🤷

#suvichar #suvicharmk #frendship #frendshipday #Frends#qoute