Nojoto: Largest Storytelling Platform

કોરો કાગળ અને ખાલી મન બંને ઘણી વાતો થી સમાન કાગળ

કોરો કાગળ અને ખાલી મન
બંને ઘણી વાતો થી સમાન

કાગળ ઉપર કલમની શાહી
ને મન પર જીવનની યાદગીરી

કાગળ પર પડેલી શાહી સુકાઇ જાય,
ત્યારે સુંદર રચના આપે છે. 

પણ જ્યારે માણસ ની યાદ સુકાય ,
ત્યારે માત્ર આંસુ થી ભીંજાય છે #poemday
કોરો કાગળ અને ખાલી મન
બંને ઘણી વાતો થી સમાન

કાગળ ઉપર કલમની શાહી
ને મન પર જીવનની યાદગીરી

કાગળ પર પડેલી શાહી સુકાઇ જાય,
ત્યારે સુંદર રચના આપે છે. 

પણ જ્યારે માણસ ની યાદ સુકાય ,
ત્યારે માત્ર આંસુ થી ભીંજાય છે #poemday
surbhi9454337999710

Surbhi

New Creator