ક્યાં છે તું એ જાણવા ક્યારેક જ્યાં છે ત્યાંથી થોડું દૂર જવું પડે બહાર નીકળવું પડે શરૂઆત તું વિચારવાથી કરે પણ અટકી પડે ભૂલો પડે જ્યારે એના વિચારોમાંથી નીકળ્યા વિના જ એના વિશે વિચારવાનું શરૂ કરે. 🧡📙📙🧡 #whereyouare #findingyourself #awareness #thoughtaboutthoughts #life #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems