ના તારાં આવવાનું આકાશ છે. કે ન તારા વગર જીવનની આશ છે જીવનના દરેક રંગમાં તો તારો સાથ છે. જીવનમાં આગળ વધવા તારો સંગાથ છે. સાજનના પ્રેમ માટે શજનીનું માન છે મારા માટે તો તું જ મારો શ્વાસ છે. ©Gayatri ( શજની શાયર) #Love#life#gujjukavy