વરસાદ હું તો બીજું શું આપી શકું, લાગણીઓ થી ભરેલું એક વાદળ મોકલી શકું, ફક્ત તમે હરીયાળી રાખજો ઉપવન સમી, તો હું મન મુકી ને વરસાવી શકું. -જોય #વરસાદ #પ્રેમ #લાગણી