એક આ મારુ દિલ અને એક તું... જિદ્દી પણું બંનેનું સરખું... ક્યારેક એવી હઠ કરી બેસે સમજાવો તો ય ના સમજે.. એક મારુ દિલ અને એક તું એકબીજાના પૂરક બની કરો છો મને Emotional Blackmail એક મારુ દિલ અને એક તું... #NojotoQuote my ♥ amd you #nojoto#life#love