અરે! મારા ભાઈ બહેન તારી લાડકવાઈ,😊 હું તને રક્ષાબંધન પર 50- 100 વાળી રાખડી બાંધીશ, પણ તારે નાની મોટી ગીફ્ટ તો આપવી જ પડશે .... ઈચ્છા હોય તો, I phone 15 pro Max આપવા માટે નાં નથી.... હું દિલથી સ્વીકારી લઈશ.....❤️ 😃😃😃😃😃😃 એ પણ ચાલશે......😃😃 ©Meena Prajapati #Rakhi