કલમ થી લાગણીઓ ને કાગળ પર ઉતારી છે, એને વાંચવા હૃદય જોઈ એ આંખો થી વંચાય નઈ!! સમજવા માટે પેહલા પામવુ પડે, આ જગત છે તે એમનમ કાંઈ સમજાય નઈ.. #જગત Ritika Singh