Nojoto: Largest Storytelling Platform

સીમા આવ ને જરાક પાસે પ્રેમની સીમા નિશ્ચિત કરીએ,

જો તું ઇચ્છે તો તારા મારા નેણ ને જોવાની સીમા ઓળંગીએ,
રાત ને દીવસ ફરે ત્યાં આપણી સીમા માપીએ,
અજવાળા ને અંધારાની નાનકડી એક સીમા આંકિએ,
મેળવીએ તારી ને મારી કુંડળી ને જયાં મળીએ ત્યાં સીમા દોરીએ,
જો તું ઇચ્છે તો આપણાં પ્રેમની નિશ્ચિત કરેલી સીમા દુર કરીએ,
મારું માને તો એક કામ કર આ બધી સીમાઓ ઓળંગીને આવ સાથે જીવનની બધી સીમાઓ દુર કરીએ... #nojotogujrati