Nojoto: Largest Storytelling Platform

Dear angel તને ખબર છે કાલે તું સપનામાં આવી હતી

Dear angel 

તને ખબર છે કાલે તું સપનામાં આવી હતી 
વાતો કંઈ નથી તે ફક્ત એક સવાલ પૂછ્યો કે આમ ક્યાં સુધી મને લખીશ તું???
 અને મે કીધું કે જ્યારે તારી યાદ આવવાની બંધ થશે ત્યારે, 
જ્યારે ધડકનમાં તારો ખ્યાલ આવતાં શ્વાસ 72 થી 7200 સુધી પહોંચવાનું બંધ થશે ત્યારે 
જ્યારે કોઈ જ્યારે કોફીના કપ  ના ધુમાડા માં તારો ચહેરો ન દેખાય ત્યારે, 
કા પછી જ્યારે આ શરીર ખતમ થઈ જાય અને રુહ તારી પ્યાસ થી બુઝાઈ જાય ત્યારે હું કદાચ લખવાનું બંધ કરીશ તારા પર
 ખબર નહિ જ્યારે પણ તને યાદ કરું છું ત્યારે એની માને કચરો ક્યાંથી આંખમાં પડી જાય છે પછી કંઈ લખી નથી શકતો 

#digs_diary #digs_diary #love_dairy #puraniyaadein #પ્રેમ_ની_યાદ

digsdarbar1176

Dig's darbar

New Creator