Nojoto: Largest Storytelling Platform

#Nationalgirlchildday મારે કિટ્ટા બુચ્ચા કરવી છે,

#Nationalgirlchildday મારે કિટ્ટા બુચ્ચા કરવી છે,
ઢીંગલીને મારે તૈયાર કરવી છે.

કોડિયો ભેગી કરી રમવી છે,
મારે કિટ્ટા બુચ્ચા કરવી છે.

પ્લાસ્ટિકના એ વાસણમાં રસોઈ કરવી છે.
કાલી કાલી વાતો મારે કરવી છે.

ખોવાઈ ગઈ છે,"મજા"
ખોવાયેલી મજા મારે આજ કરવી છે.

ખબર છે મોટી થઈ છું હું,
કરાય ના આ બધું...
હસતી હતી જે હાસ્ય ખોવાઈ ગયું છે,

બસ હસી શકું.હું એ કળા મારે કરવી છે.
મારે કિટ્ટા બુચ્ચા કરવી છે.

@mahek
(monika makwana) #Kitta 
#hasy 
#Mahek
#Nationalgirlchildday મારે કિટ્ટા બુચ્ચા કરવી છે,
ઢીંગલીને મારે તૈયાર કરવી છે.

કોડિયો ભેગી કરી રમવી છે,
મારે કિટ્ટા બુચ્ચા કરવી છે.

પ્લાસ્ટિકના એ વાસણમાં રસોઈ કરવી છે.
કાલી કાલી વાતો મારે કરવી છે.

ખોવાઈ ગઈ છે,"મજા"
ખોવાયેલી મજા મારે આજ કરવી છે.

ખબર છે મોટી થઈ છું હું,
કરાય ના આ બધું...
હસતી હતી જે હાસ્ય ખોવાઈ ગયું છે,

બસ હસી શકું.હું એ કળા મારે કરવી છે.
મારે કિટ્ટા બુચ્ચા કરવી છે.

@mahek
(monika makwana) #Kitta 
#hasy 
#Mahek