લખી નથી શકતો એ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ ના ડિસેકશન સમય ને.... મારાં શબ્દો માં વર્ણન કરવા જાઉં તો ખોવાઈ જાઉં છું... કે જાણે તું સામે હોય અને હું તને નિહાળવા તૈયાર થઇ જાઉં.... ~jimi baranda💕 medical college 💕