Nojoto: Largest Storytelling Platform

White વાદળ ને દોરી થી બંધાય થોડી! હવા ને મુઠ્ઠીમાં

White વાદળ ને દોરી થી બંધાય થોડી!
હવા ને મુઠ્ઠીમાં પકડાય થોડી!
એમ કાયમ એની સામે હસીને,
આઈનાને રોજ છેતરાય થોડી!

વિપુલ પ્રીત

©Vipul Borisa #GoodMorning  એટિટ્યુડ સ્ટેટ્સ
White વાદળ ને દોરી થી બંધાય થોડી!
હવા ને મુઠ્ઠીમાં પકડાય થોડી!
એમ કાયમ એની સામે હસીને,
આઈનાને રોજ છેતરાય થોડી!

વિપુલ પ્રીત

©Vipul Borisa #GoodMorning  એટિટ્યુડ સ્ટેટ્સ
vipulborisa7774

Vipul Borisa

New Creator