Nojoto: Largest Storytelling Platform

મને ગમતાં મોરપીંછમાં અઢળક રંગ પુર્યા માર

મને ગમતાં મોરપીંછમાં અઢળક રંગ પુર્યા
          મારા વાલાની શું વાત કરું? 
       જેણે માથે મુકુટમાં મોરપીંછ ધર્યા
   મને ગમતી વાંસળીમાં અઢળક સૂર પુર્યા
          મારા વાલાની શું વાત કરું? 
     જેણે મુખમાં મૂકી વાંસળીને સૂર સંભળાવ્યા
મને ગમતી ગાયો પર હજારો હાથ ધર્યા
        મારા વાલાની શું વાત કરું? 
    જેણે ગાયોને "માં" ના દરજ્જો ભર્યા
              મને ગમતા મારા પ્રિયતમને મેળવ્યા
         મારા વાલાની શું વાત કરું? 
    જેણે ખુદ પ્રેમના પુષ્પો વેરી પ્રેમ શબ્દો શીખવ્યા

            Manzil 😘 Lord Krishna
મને ગમતાં મોરપીંછમાં અઢળક રંગ પુર્યા
          મારા વાલાની શું વાત કરું? 
       જેણે માથે મુકુટમાં મોરપીંછ ધર્યા
   મને ગમતી વાંસળીમાં અઢળક સૂર પુર્યા
          મારા વાલાની શું વાત કરું? 
     જેણે મુખમાં મૂકી વાંસળીને સૂર સંભળાવ્યા
મને ગમતી ગાયો પર હજારો હાથ ધર્યા
        મારા વાલાની શું વાત કરું? 
    જેણે ગાયોને "માં" ના દરજ્જો ભર્યા
              મને ગમતા મારા પ્રિયતમને મેળવ્યા
         મારા વાલાની શું વાત કરું? 
    જેણે ખુદ પ્રેમના પુષ્પો વેરી પ્રેમ શબ્દો શીખવ્યા

            Manzil 😘 Lord Krishna