હૃદયની ખારાશને ક્યા ઠાલવું 'મુરીદ'! ભયતો એ છે કે કોઇ મીઠા જળને દરિયો ન બનાવી દઉં... #Gujarati #Shayari #Murid