વિસર્જન પછી નો ખાલીપો, એમાં શાંતિ તો હોય પણ ખુશી નહિં... ભલે પછી એ વિસર્જન દેવ નું હોય, દેહ નું હોય કે સ્નેહ નો.... દેવ ના વિસર્જન પછી મંદીર વિરાન દેહના વિસર્જન પછી ઘર વિરાન . અને સ્નેહ ના વિસર્જન પછી હ્રદય વિરાન......!! Miss you Bappa 🥺🙏 ©Heer #GaneshVisarjan #Viran #Miss you Bappa 🥺🙏