Nojoto: Largest Storytelling Platform

પ્રતિબિંબ મારું ઝીલે છે દુનિયા એના અરીસામાં, મારા

પ્રતિબિંબ મારું ઝીલે છે
દુનિયા એના અરીસામાં,
મારા શબ્દો મારી વાતો
મારું હાસ્ય મારું રુદન
મારો ગુસ્સો મારી ઋજુતા,
પણ એ છે પ્રતિબિંબ
ક્યારેક મારું
ક્યારેક મારા માનવપણાનું,
ક્યારેક તદ્દન બનાવટી
ક્યારેક મુત્સદ્દીથી ભરેલું,
પણ મને ઝીલે છે ઝેલે છે 
બહું થોડા,
જે જુએ છે
મારો મન અરીસો,
જે જોઈ શકે છે
એ અરીસાને પાર પણ
મને હકીકતમાં. 🧡📙📙🧡
#perceptions #myreflection #impression #coloursofhuman #beinghuman #understandinghumans #gujaratipoems #grishmapoems
પ્રતિબિંબ મારું ઝીલે છે
દુનિયા એના અરીસામાં,
મારા શબ્દો મારી વાતો
મારું હાસ્ય મારું રુદન
મારો ગુસ્સો મારી ઋજુતા,
પણ એ છે પ્રતિબિંબ
ક્યારેક મારું
ક્યારેક મારા માનવપણાનું,
ક્યારેક તદ્દન બનાવટી
ક્યારેક મુત્સદ્દીથી ભરેલું,
પણ મને ઝીલે છે ઝેલે છે 
બહું થોડા,
જે જુએ છે
મારો મન અરીસો,
જે જોઈ શકે છે
એ અરીસાને પાર પણ
મને હકીકતમાં. 🧡📙📙🧡
#perceptions #myreflection #impression #coloursofhuman #beinghuman #understandinghumans #gujaratipoems #grishmapoems