મનફાવે તેમ કરું એમ લાગતી પણ મને ફાવે એટલું કરું એ હું જાણતી મનમાની કરું એમ લાગતી પણ મનને મનાવવાની રીતો હું શીખતી આમ ઘણું ખરું બસ લાગતી પણ જે જાણતી અને શીખતી એ જ હું જીવતી. 🧡📙📙🧡 #મનનીવાતો #emotion #life #judgements #livingonmyownterms #liveasyoulike #gujaratipoems #grishmapoems