Nojoto: Largest Storytelling Platform

.ભિખારી જોવોને પેલો ભિખારી કેટલો ખુશ લાગે છે! હા

.ભિખારી
  જોવોને પેલો ભિખારી કેટલો ખુશ લાગે છે!
હાથ માં લઇ કટોરો એતો ઈશ્વર ને માંગે છે.
અહીં ઈશ્વર એટલે પૈસા થાય છે,એટલે જ
તો ઈશ્વર ના નામે એ ભીખ માંગે છે,
કોઈ ચિંતા નથી જિંદગીમાં એને,
આવવું,માંગવું,ખાવું એમાં જ એ ખુશ લાગે છે.
ભાગમભાગની જિંદગી નો એને ક્યાં રંગ લાગે છે,
થાકેલું શરીર, મેલા કપડાં લઈ પથારી જ માંગે છે.
@mahek #bhikhari