Nojoto: Largest Storytelling Platform

તમે દુનિયામાં જે, જેવું અને જેટલું આપો છો એ, એવું

તમે દુનિયામાં જે, જેવું
અને જેટલું આપો છો
એ, એવું અને એટલું
ફરી ને સમયસર તમને જ મળશે
પછી એ સારું હોય કે ખરાબ
તમે ઈચ્છો કે ન ઈચ્છો
કેમકે કુદરત પોતાની સ્રુષ્ટિ નું
સંતુલન જાળવી રાખે છે

©Zindgi #Balance
તમે દુનિયામાં જે, જેવું
અને જેટલું આપો છો
એ, એવું અને એટલું
ફરી ને સમયસર તમને જ મળશે
પછી એ સારું હોય કે ખરાબ
તમે ઈચ્છો કે ન ઈચ્છો
કેમકે કુદરત પોતાની સ્રુષ્ટિ નું
સંતુલન જાળવી રાખે છે

©Zindgi #Balance
falgunimauryades6200

Zindgi

New Creator