Nojoto: Largest Storytelling Platform

જે બાબતનું કોઈ ભવિષ્ય ન હોય એનું વર્તમાન પણ ન જ હો

જે બાબતનું કોઈ ભવિષ્ય ન હોય એનું વર્તમાન પણ ન જ હોવું જોઈએ કેમ કે સમયની પાંખો પર સવાર થઈને ભવિષ્ય જ્યારે વર્તમાન બને ત્યારે ભૂતકાળ બનેલો વર્તમાન ખૂબ પીડા આપતો હોય છે. 🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA 
  #Timechange