Nojoto: Largest Storytelling Platform

સમય જેની સાથે માણસ એકમેક થઈને જીવન જીવે છે. મળવાનુ

સમય જેની સાથે માણસ એકમેક થઈને જીવન જીવે છે. મળવાનું નથી છતાં પણ પ્રયત્ન સાથે લડયા જ કરે એ માણસ નો સારો સમય એવું માણસ માને છે. જ્યારે હાથ માં આવી જાય છતાં એને ન પામી શકે એને માણસ ખરાબ સમય માને છે. મિત્રો માણસ નો સમય ખરાબ કે સારો હોતો નથી પણ સમયને અનુરૂપ માણસની અપેક્ષાઓ હોતી નથી અને માણસ સમય મુજબ જીવન ને ઢાળવાનો પ્રયાસ કરતો નથી. બાકી સમય અને પરિસ્થિતિ પ્રમાણે જે જીવી જાણે એને સફળતા પણ હાર આપી શકતી નથી. સમય એટલે એક એવો સાથી જે દરેક તબક્કે કંઈક શીખવી જાય છે અને જે શીખી જાય તે જીવનની સફર આરામ થી ખેડી જાય છે. બાકી તો અટવાયા કરે છે અને સમયના કાંટા ની જેમ ગોળ ફર્યા કરે છે નથી પ્રગતિ સાધી શકતો અને જીવનમાં બીજા ને કાંટાની જેમ ખૂંચયા સિવાય કંઈ કરી શકતો નથી.. અને લક્ષ્ય વિના જ અંતિમ સમય ને પામે છે.
      - A.D HIRPARA  આજના ચેલેન્જ માટે #સમય વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine #समय 
Collaborating with YourQuote Motabhai

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator