Nojoto: Largest Storytelling Platform

જે લોકો ને ખુબ પ્રેમ કરીએ પોતાનું માનીયે એ જ વ્યક્

જે લોકો ને ખુબ પ્રેમ કરીએ પોતાનું માનીયે એ જ વ્યક્તિ એક દિવસ આપણને અનુભવ કરાવી દે કે આપડે એમને પોતાનું માનીને,વિશ્વાસ મૂકીને સૌ થી મોટી ભૂલ કરી છે,
અને એ જ લોકો આપણને એમના વર્તન,સ્વભાવ અને શબ્દો થી સમજાવી દે કે એ લોકો આપણા પોતાના નઈ પણ પારકા છે.🙂

©Isha Patadia man ni vaat🙂

ishapatadia6410

silent girl

New Creator