Nojoto: Largest Storytelling Platform

ક્યારેક અચાનક તું ખુશ થાય કે મિજાજ કંઇક જુદો જ થઈ

ક્યારેક અચાનક તું ખુશ થાય
કે મિજાજ કંઇક જુદો જ થઈ જાય
ને લાગે નવાઇ,
તો જરા
અરીસાને પૂછજે,
જરૂરી નથી આંખોમાં જોવુ
કદાચ નજર સામે જે છે એ જ
કારણમાં મળી જાય. 🧡🧡
#beinghappy #happiness #fullfilled #loveyourself #notsorandomthoughts #gujaratipoems #grishmapoems #grishmadiary