Nojoto: Largest Storytelling Platform

તમે છો મારા કીમતી ભાઈબંધ,  જાણે બાગમાં ગુલાબની સુગ

તમે છો મારા કીમતી ભાઈબંધ, 
જાણે બાગમાં ગુલાબની સુગંધ,

જિંદગીનો આ એક એવો સંબંધ,
બધુ ખુલે, જે છે વર્ષોથી અંકબંધ,

હોય સાથે તો નિયમોનો થાય ભંગ, 
હમેશાં હોય એનો મુશ્કેલીમાં સંગ, 

વગર કારણે લડાઈ  અહીં જંગ, 
છતાં ઉડે નહીં આ દોસ્તીનો રંગ,

ભાઈબંધી તો છે જીવવા જેવી પતંગ, 
મળે એક ઝલક તો ચડે અનોખો ઉમંગ
"Miss You My Friends"  કાવ્ય - દોસ્તી
#friendship #gujararipoems #gujaratisahitya #suratwriters #poetry #poems #lovediaries #love
તમે છો મારા કીમતી ભાઈબંધ, 
જાણે બાગમાં ગુલાબની સુગંધ,

જિંદગીનો આ એક એવો સંબંધ,
બધુ ખુલે, જે છે વર્ષોથી અંકબંધ,

હોય સાથે તો નિયમોનો થાય ભંગ, 
હમેશાં હોય એનો મુશ્કેલીમાં સંગ, 

વગર કારણે લડાઈ  અહીં જંગ, 
છતાં ઉડે નહીં આ દોસ્તીનો રંગ,

ભાઈબંધી તો છે જીવવા જેવી પતંગ, 
મળે એક ઝલક તો ચડે અનોખો ઉમંગ
"Miss You My Friends"  કાવ્ય - દોસ્તી
#friendship #gujararipoems #gujaratisahitya #suratwriters #poetry #poems #lovediaries #love
milanantala6739

Milan Antala

New Creator