તારી વ્યાખ્યા નું વ્યાખ્યાન કરું કેવી રીતે તું મન માં છે વાલમ અવગણું કેવી રીતે મેં લખ્યા'તા લેખો તારા ચંચળ સબબ પર એ સ્યાહી ને પળ માં ધોળું કેવી રીતે... #dharmuvach✍ #ગુજરાતી_કવિતા #ગુજરાતી #gujaratiquotes #yqgujarati #yqmotabhai #mr_kiran #YourQuoteAndMine #dharmuvach Collaborating with Kiran Rathod