Nojoto: Largest Storytelling Platform

તારી મૈત્રી માં કઈ સાર લાગે છે, 'સાંઈ', કોઈ પોતાનુ

તારી મૈત્રી માં કઈ સાર લાગે છે, 'સાંઈ',
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે. #gujarati
તારી મૈત્રી માં કઈ સાર લાગે છે, 'સાંઈ',
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે. #gujarati