Nojoto: Largest Storytelling Platform

રાધાની પ્રીત શિખવા dial કરવું પડશે મીરાંની રીત શિખ

રાધાની પ્રીત શિખવા dial કરવું પડશે
મીરાંની રીત શિખવા dial કરવું પડશે

રૂક્ષ્મણી  હરણ  થવા સામેથી ના આવે
પ્રણયની એ રીત શીખવા dial કરવું પડશે

ને લઈને કરતાલ, ફરવાથી કશું ન મળે
નરસિંહના ગીત શિખવા dial કરવું પડશે

એમ કઈ ગાયો સામે ચડીને દોહવા ના 'દે
વાંસળીનું સંગીત શીખવા dial કરવું પડશે

©Jaykishan Dani dial કરવું પડશે
રાધાની પ્રીત શિખવા dial કરવું પડશે
મીરાંની રીત શિખવા dial કરવું પડશે

રૂક્ષ્મણી  હરણ  થવા સામેથી ના આવે
પ્રણયની એ રીત શીખવા dial કરવું પડશે

ને લઈને કરતાલ, ફરવાથી કશું ન મળે
નરસિંહના ગીત શિખવા dial કરવું પડશે

એમ કઈ ગાયો સામે ચડીને દોહવા ના 'દે
વાંસળીનું સંગીત શીખવા dial કરવું પડશે

©Jaykishan Dani dial કરવું પડશે