માનો તો સર્વસ્વ. ન માનો તો પણ રહેશે એ તથ્ય. ક્યાંક શબ્દોથી, ક્યાંક મુરતથી ક્યાંક રીતથી, ક્યાંક રિવાજથી ક્યાંક મનથી, ક્યાંક તનથી ક્યાંક દિલથી, ક્યાંક ડરથી ક્યાંક કર્મથી, તો ક્યાંક ધર્મથી જે પળે પળ પૂજાય છે એ જ ભગવાન છે. તમે ભગવાન ની વ્યાખ્યા શું કરો? આજના ચેલેન્જ માટે #ભગવાન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #collabchallenge #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YQ Gujarati