Nojoto: Largest Storytelling Platform

છે સંબંધ એક નામ વગરનો ને ભાર વગરનો છે વિશ્વાસ એક શ

છે સંબંધ એક નામ વગરનો ને ભાર વગરનો
છે વિશ્વાસ એક શંકાઓ કુશંકાઓ વગરનો
છે વચન એક આશાઓ અપેક્ષાઓ વગરનું
છે સાયુજ્ય બંધન અને ગુંગળામણ વગરનું
છે ખાતરી આ રહેશે આવુ જ ઘોંઘાટ વગરનું...
 આજના ચેલેન્જ માટે #lastquoteof2019 અને #ગુજરાતી અને #yqmotabhai વાપરી શકો છો. 
રાત્રે ૧૨ વાગ્યા પહેલાં પોસ્ટ કરવી.

#challenge #yqgujarati #gujaratiquotes  #yourquoteandmine
Collaborating with YourQuote Motabhai
છે સંબંધ એક નામ વગરનો ને ભાર વગરનો
છે વિશ્વાસ એક શંકાઓ કુશંકાઓ વગરનો
છે વચન એક આશાઓ અપેક્ષાઓ વગરનું
છે સાયુજ્ય બંધન અને ગુંગળામણ વગરનું
છે ખાતરી આ રહેશે આવુ જ ઘોંઘાટ વગરનું...
 આજના ચેલેન્જ માટે #lastquoteof2019 અને #ગુજરાતી અને #yqmotabhai વાપરી શકો છો. 
રાત્રે ૧૨ વાગ્યા પહેલાં પોસ્ટ કરવી.

#challenge #yqgujarati #gujaratiquotes  #yourquoteandmine
Collaborating with YourQuote Motabhai
darshnaraval4179

Darsh

New Creator