વાતની શરૂઆત છે બાકી હજુ પહેલી મુલાકાત છે, મનને ઘણા સવાલ છે આપવાના એણે પણ જવાબ છે, શું થશે શું નહીં કંઈ કેટલોય એનામાં ઝંઝાવાત છે, રાહ જોતા તો આવડે છે પણ આ મનગમતો ઉત્પાત છે, ધીરે જરા "ગ્રીષ્મા" આ તો જિંદગીની વાત છે. 🧡📙📙🧡 #મનનીવાતો #emotions #begginings #liking #nervousness #confusions #gujaratipoems #grishmapoems