Nojoto: Largest Storytelling Platform

White એક વૃક્ષ એક લાખ દીવાસળી બનાવી શકે છે, અને એક

White એક વૃક્ષ એક લાખ દીવાસળી બનાવી શકે છે, અને એક દીવાસળી એક લાખ વૃક્ષને બાળી શકે છે
 તાત્પર્ય
એક નકારાત્મક વિચાર બધા સકારત્મક વિચારોને બાળી શકે છે.

©Meet Patel
  #Nature