Nojoto: Largest Storytelling Platform

White દિકરી એટલે શું ? દિ - દિલ સાથે જોડાયેલો એક

White દિકરી એટલે શું ?
દિ - દિલ સાથે જોડાયેલો એક અતુટ શ્વાસ.
ક - કસ્તુરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી.
રી - રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી.

congratulations 
dhruv & Mayuri

©.
  #fathers_day