Nojoto: Largest Storytelling Platform

જીવનમાં ક્યારેય જો હું ખરાબ લાગુ, તો દુનિયાને જણાવ

જીવનમાં ક્યારેય જો હું ખરાબ લાગુ,
તો દુનિયાને જણાવતાં પહેલા,
એકવાર મને જરૂરથી જણાવી દેજો,
કારણ કે પરિવર્તન મારે કરવાનું છે,
દુનિયાને નહીં...!!

©Megha Chauhan #Life #Feeling #changing
જીવનમાં ક્યારેય જો હું ખરાબ લાગુ,
તો દુનિયાને જણાવતાં પહેલા,
એકવાર મને જરૂરથી જણાવી દેજો,
કારણ કે પરિવર્તન મારે કરવાનું છે,
દુનિયાને નહીં...!!

©Megha Chauhan #Life #Feeling #changing