તારું રૂપ નહીં તારી લાગણી ગમે છે તારી આંખો નહીં... એમાં ઉભરાતો પ્રેમ ગમે છે તારા હોંઠ નહીં એમાંથી બોલેલા શબ્દો ગમે છે બીજું કાંઈ નહીં બસ તું જ ગમે છે Love #gujjukigang #love #shayar #gujju