Nojoto: Largest Storytelling Platform

દુનિયાના ચહેરે તો હજી માસ્ક છે, પણ પ્રભુને મળવાની

દુનિયાના ચહેરે તો હજી માસ્ક છે, પણ પ્રભુને મળવાની વાત ક્યાં છે.
મન મંદિરમાં વસ્યા છે દેવ તો હોસ્પિટલમાં ફરી જવાની જ વાત છે.
મારે મન હજી પ્રભુના નામની માળા જપવાની જ વાત છે. 
પણ પ્રભુને મળવા માટે તો અંતરના દ્વાર ખોલવાની વાત છે. #coronalife #godslove