Nojoto: Largest Storytelling Platform

હે શિવ તારી મહિમા છે ન્યારી. દુનિયાને અલગ રીતે સમજ

હે શિવ તારી મહિમા છે ન્યારી.
દુનિયાને અલગ રીતે સમજાવે જાણી.
તારી ઘણી કથાઓની અલગ છે વાણી.
પ્રભુ તું જ મહાદેવ નિલકંઠ ધારી.
પ્રભુ તારી માહિમાની લીલાઓ પ્યારી .
સર્વ વિપદાઓ તમે જ છે ટાળી.
આ વિપડા પણ દૂર કરો કૈલાસના નિવાસી.
ગાયત્રી પટેલ
🙏🏻ૐ નમઃ શિવાય🙏🏻 #shivaniquotes  #mahadev
હે શિવ તારી મહિમા છે ન્યારી.
દુનિયાને અલગ રીતે સમજાવે જાણી.
તારી ઘણી કથાઓની અલગ છે વાણી.
પ્રભુ તું જ મહાદેવ નિલકંઠ ધારી.
પ્રભુ તારી માહિમાની લીલાઓ પ્યારી .
સર્વ વિપદાઓ તમે જ છે ટાળી.
આ વિપડા પણ દૂર કરો કૈલાસના નિવાસી.
ગાયત્રી પટેલ
🙏🏻ૐ નમઃ શિવાય🙏🏻 #shivaniquotes  #mahadev