સહી લીધાં બધા ઘા મેં, મારી જાત પર, પરંતુ છેલ્લો ઘા ના સહી શક્યો હું, કારણ કે એ ઘા કરનારા મારા પોતાના જ હતાં.. વૃક્ષ કુહાડીથી નથી કપાતું પરંતુ કુહાડીને મજબૂત આધાર આપનાર લાકડાના હાથાથી જ કપાય છે.. મકવાણા રાહુલ.એચ #new#social#motivation#inspiration#axe#RahulMakwana#