Nojoto: Largest Storytelling Platform

आँचल વહાલ રૂપી વહેતું ઝરણું પ્રેમ રૂપી વહેતો અવિરત

आँचल વહાલ રૂપી વહેતું ઝરણું
પ્રેમ રૂપી વહેતો અવિરત પ્રવાહ
પ્રત્યેક પળ માં નિઃસ્વાર્થી 
દુનિયાભરની દરેક ખુશીઓ જેમને
સમર્પિત કરવા દિલ ચાહે
એવું જ હોય મમ્મીનું વાત્સલ્ય..

©RjSunitkumar #anchal
आँचल વહાલ રૂપી વહેતું ઝરણું
પ્રેમ રૂપી વહેતો અવિરત પ્રવાહ
પ્રત્યેક પળ માં નિઃસ્વાર્થી 
દુનિયાભરની દરેક ખુશીઓ જેમને
સમર્પિત કરવા દિલ ચાહે
એવું જ હોય મમ્મીનું વાત્સલ્ય..

©RjSunitkumar #anchal
sunitkumar9653

RjSunitkumar

Bronze Star
New Creator
streak icon609